Gujarat

કુરેશી પરિવાર ના આંગણે યોજાયેલ શાદી પ્રસંગે હાજરી આપતા પીરો મુરસીદો સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો.

અખિલ ગુજરાત સિપાઈ સમાજ  ના અમરેલી જિલ્લા પ્રમુખ હાજીસલીમભાઈ કુરેશી ના પુત્ર અને અમરેલી નગરપાલિકા ના વિપક્ષી નેતા અને ગુજરાત પ્રદેશ NSUI ના મહામંત્રી સમીર કુરેશી ના નાના ભાઈ ના શાદી પ્રસંગ યોજાયેલ હતો અમરેલી ના તમામ  સમાજ માં જે સારી નામના ધરાવે છે  આ યુવા આગેવાન ના આંગણે નિકાહ અને સત્કાર સમારોહ માં વિવિધ ક્ષેત્રે  પૂરતું યોગદાન આપતા
વિવિધ સંસ્થા ના પ્રતિનિધિ , ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા વ્યાપારી અગ્રણી અમરેલી ના ડોકટરો,વકીલો, સરકારી અધિકારી પદાધિકારી ઓ વિવિધ શાળા ના આચાર્યો ,શિક્ષકો, ગુજરાત સિપાઈ સમાજ ના અગ્રણી, ગુજરાત યુવક કોંગ્રેસ ,NSUI ના પદાધિકારીઓ સૌરાષ્ટ્ર ની વિવિધ યુનિવર્સીટી ના સેનેટ સભ્યો વેલ્ફેર સભ્યો ભાવનગર ના યુવી ગ્રુપ અમરેલી નગરપાલિકા ના સદસ્યો તથા અમરેલી નગરપાલિકા ના સ્ટાફ મિત્રો રાજકીય આગેવાનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્ય વિવિધ ગામ ના સરપંચ અને સદસ્યો અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર ના સભ્યો ની વિશાળ હાજરી માં સત્કાર સમારોહ યોજાયો હતો
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *