રૂ. ૧.૮૮ કરોડનાખર્ચેરસ્તાઓનુંનવનિર્માણકરવામાંઆવશે
જામનગર, તા. ૧૪ ઓગસ્ટ, રાજ્યનાકૃષિ, પશુપાલનઅનેગૌસંવર્ધનમંત્રીશ્રીરાઘવજીભાઈપટેલનાહસ્તેજામનગરતાલુકાનાવિજરખી, મિયાત્રાઅનેનાનાથાવરિયાગામોનેજોડતારસ્તાપર ૭ મીટરનોસ્લેબદ્રેઈનઅનેમાઈનોરબ્રીજનુંખાતમુહર્તકરવામાંઆવ્યુંહતું. મુખ્યમંત્રીગ્રામસડકયોજનાઅંતર્ગતરૂ. ૮૬ લાખનાખર્ચેસ્લેબડ્રેઈનઅને ૪ ગાળાનોમાઇનોરબ્રિજનુંવિકાસકામહાથધરવામાંઆવ્યુંછે. આ ઉપરાંતકૃષિમંત્રીશ્રીનાહસ્તેસુપ્રસિદ્ધયાત્રાધામસપડાગણપતિમંદિરખાતેસ્ટેટહાઇવેનેજોડતારસ્તાઅનેમંદિરસુધીનાપાકારસ્તાનાકામનુંખાતમુહર્તકરવામાંઆવ્યુંહતું. સપડાગામના આ ૧.૮ કિમીરસ્તાનારૂ. ૧ કરોડથીપણવધુનાખર્ચેમાટીકામ, નાળાપુલિયાસમારકામઅનેડામરકામહાથધરવામાંઆવશે.
આ પ્રસંગેકૃષિમંત્રીશ્રીએજણાવ્યુંહતુંકેઆપણાવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનાવડપણહેઠળઆજેઅનેકખેતીલક્ષીસહાયોનાજૂનાધોરણમાંસુધારાઆવ્યાછે. પ્રજાનાસતતસાથ, સહકારઅનેવિકાસએ જ તેમનોમહામંત્રછે. ‘આઝાદીકાઅમૃતમહોત્સવ‘ ૧ વર્ષથીચાલતાંરાષ્ટ્રભાવનના આ મહાનપર્વનીજ્યારેપૂર્ણાહૂતિથવાજઈરહીછેત્યારે આ પ્રસંગેદરેકગ્રામજનપોતાનાઘરેતિરંગોફરકાવે. મિયાત્રાગામમાંચોમાસાનીઋતુમાંપાણીવારંવારભરાઈજવાનીસમસ્યાહતી. આ નવોરસ્તોબનવાથીઆજુબાજુનાવિજરખી, નાનાથાવરિયાગામોનાલોકોનેચોમાસામાંઅવરજવરકરવામાંપડતીમુશ્કેલીઓથીરાહતમળશે. સુપ્રસિદ્ધસપડાગણપતિદાદાતીર્થધામમાંઅનેકદર્શનાર્થીઓમુલાકાતલેતાહોયછે. સ્ટેટહાઇવેસાથેપાકોરસ્તોજોડાવાથીલોકોનેકોઇપણસમસ્યાનડશેનહિ.
આ વિવિધખાતમુહર્તપ્રસંગેજિલ્લાપંચાયતકારોબારીસમિતિનાઅધ્યક્ષશ્રીભરતભાઈબોરસદિયા, તાલુકાભાજપપ્રમુખશ્રીમુકુંદભાઈસભાયા, શ્રીડો. વિનુભાઇભંડેરી, કાર્યપાલકઇજનેરશ્રીછૈયાભાઈ, મિયાત્રાગ્રામસરપંચશ્રીભરતસિંહકંચવા, મિયાત્રાગ્રામઉપસરપંચશ્રીદેવર્ષિભાઈ, માજીસરપંચશ્રીલખુભા, સપડાગ્રામસરપંચશ્રીનિલેશસિંહ, સપડાગ્રામઉપસરપંચશ્રીઅનિરુદ્ધસિંહ, માજીસરપંચશ્રીમનુભાજાડેજા, ચેલાગ્રામસરપંચશ્રીરાજભાભટ્ટી, મિયાત્રાગ્રામઆગેવાનશ્રીઅરજણભાઇ, શ્રીભરતભાઈગાગિયા, શ્રીપરબતભાઇસભાયા, શ્રીદાદુભાઈગાગીયા, શ્રીરમેશભાઈ, સપડાગ્રામઆગેવાનશ્રીદિલીપસિંહ, શ્રીબળવંતસિંહજાડેજા, શ્રીકરશનભાઈ, શ્રીહેમંતસિંહજાડેજા, બેરાજાગ્રામસરપંચશ્રીશૈલેષભાઈસાવલિયા, મોડાગ્રામઉપસરપંચશ્રીરઘુભા, આજુબાજુનાગામોમાંથીપધારેલાસરપંચશ્રીઓ, આગેવાનો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓતેમજબહોળીસંખ્યામાંગ્રામજનોઉપસ્થિતરહ્યાહતા.