Gujarat

કેશોદ કોર્ટમાં પોકસો ના કેસ મા આરોપી ને નામદાર કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી,

જાણવા મળતી વિગતો મુજબ કેશોદમા બે વર્ષ અગાઉ ૧૪ વર્ષની બાળકી નુ અપહરણ કરી અડપલા ના ગુન્હામાં કેસ નં. ૬/૨૨ ચાલી જતા પોકસો ના આરોપી સંદિપ દિલીપભાઈ દેતરોજા ઉ,વ, ૨૪ રહેવાસી એરપોર્ટ રોડ કેશોદ વાળા ને સરકારી વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશિયલ જજઁ કેશોદ કોર્ટના શ્રી મિલન દવે એ ત્રણ વર્ષની સજા સાથે અલગ અલગ સેકસનમા કુલ ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા આ કામના ગુન્હેગારોમા ફફડાટ ફેલાયો છે,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *