Gujarat

કોંગ્રેસના સાંકેતિક ગુજરાત બંધને કઠલાલ, કપડવંજમાં આંશિક પ્રતિસાદ.

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ

મોંઘવારી  તથા બેકારી અને બેરોજગારીથી અને પ્રજાને લગતી સમસ્યાઓને ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા  શનિવારના રોજ સવારે ૮:૦૦થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

કઠલાલ- કપડવંજના  ધારાસભ્ય કાળુસિંહ ડાભી ના જણાવ્યા અનુસાર છીપડી સહિત ના  તાલુકાના વિસ્તારો અને બજારો ના વેપારીઓ એ  બંધ ને સમર્થન આપી સહયોગ આપી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યએ કોંગ્રેસ પ્રેરિત બંધના કાર્યક્રમને સફળ બનાવવા બંધના કાર્યક્રમમાં જોડાવા અને પૂરતો સાથ-સહકાર આપવા અપીલ કરી હતી. જોકે બંધ ને આંશિક પ્રતિસાદ મળ્યો હતો.

IMG-20220910-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *