કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ રાજકોટ પ્રમુખ શ્રી સીમાબેન જોષી ના માર્ગદર્શન હેઠળ દીનદયાળ સસ્તા અનાજની દુકાનો માં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આજરોજ લાભાર્થીઓ ને કુમકુમ તિલક કરી ને કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા જેમાં આ તકે પ્રભારી શ્રી મનીષાબેન સંચાણિયા, પ્રમુખ શ્રી પૂજાબેન વાઘેલા, મહામંત્રી શ્રી ચંદ્રિકાબેન મકવાણા સહીત ના મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવેલ છે..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


