Gujarat

ખત્રી વિદ્યાલય બોડેલી એ એસએસસી બોર્ડ માં 70 ટકા પરિણામ મેળવ્યું

 

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એપ્રિલ 2022 માં લેવાયેલ એસ.એસ.સીની પરીક્ષામાં ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી નું શાળાનું પરિણામ 70% આવ્યું. જેમાં પ્રથમ નંબરે ઘાંચી ફારેહાબાનું  અનવરહુસેન તેઓએ 97.76 PRમેળવ્યા છે. દ્વિતીય નંબરે મન્સૂરી મોહમ્મદસહદ સાકીરભાઈ જેને 96.02 PR મેળવ્યા છે.અને તૃતીય ક્રમાંકે ચૌહાણ મુબીના સાબીર ભાઈ જેઓએ 95.57% PR મેળવી શાળાનું અને સમાજનું ગૌરવ વધાર્યું છે .ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના કેળવણી મંડળ તથા આચાર્ય અને શિક્ષકો એ શુભેચ્છાઓ પાઠવી અને આ વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220607-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *