ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગીર ગઢડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓ તે સરકારી હોય કે અર્ધસરકારી તમામ શાળાના *વ્યાયામ* શિક્ષકોની મીટીંગ ‘ખેલ મહાકુંભ અંતર્ગત’ તારીખ 16-3-2022 ને બુધવાર રોજ સવારે ૧૦ વાગ્યે અભિનવ વિદ્યા મંદિર- ગીર ગઢડા મુકામે રાખેલ છે તો તમામ વ્યાયામ શિક્ષકો એ સવારે 10 વાગ્યે મીટીંગ સ્થળ પર હાજર થઈ જવું.”खेलेगा इंडिया तभी जीतेगा इंडिया”.
યોગાસન સ્પર્ધા. તા 20.3 અભિનવ વિધયા મંદિર ગિરગઢડા
(2) રિસ્સાખેચ 20.3.અભિનવ.
(3) ખોખો.21.3 અંબાડા. પ્રાથમિક શાળા.
(4) ચેચ.22.3.અભિનવ. ગિરગઢડા.
(5) વોલીબોલ. 23.3.અભિનવ.
(6)એટલેટિક્સ.24.3 ફાટસર માદયમિક શાળા.
(7) કબડી.25.3 વડવિયાલા. માદયમિક શાળા.
ગિરગઢડા તાલુકા સહકનવીનર આર. વી.બારડ ની યાદીમાં જણાવાયું.(સ્પર્ધા સવારે ૯.કલાકે શરૂ થશે…
