ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગિરગઢડા તાલુકા ના ખિલાવડ ગામે આજે ગ્રામ પંચાયત ના આગેવાનો દ્વારા ગામ ના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવા માં આવી હતી
ખિલાવડ ગામે” હર ઘર તિરંગા “નાં વડા પ્રધાન મોદીજી ના આહવાન બાદ એક તિરંગા યાત્રા યોજાઇ હતી જે ગામ ના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થઈ હતી.જેમાં” ભારત માતા ની જય ” અને “વંદે માતરમ્” સહિત ના સૂત્રો પોકારવા માં આવ્યા હતા.


