Gujarat

ગિરગઢડા તાલુકાના ઉમેદપરા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન…    

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા પે.સેન્ટર શાળા માં વિકાસ યાત્રા રથ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
વિકાસ યાત્રા રથ  સરકાર  ના અવિરત 20 વર્ષ પૂર્ણ થયેલ જેમાં ગીર ગઢડા તાલુકા માં જિલ્લા પંચાયત શીટ મુજબ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર ની તમામ યોજનાની સમજ તેમજ તેમજ આરોગ્ય વિશે સમજ અને લાભાર્થી ને PM Jay કાર્ડ. ચેક, મંજૂરી હુકમ આપવામાં આવેલ થયેલા વિકાસ ના કામના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવેલ
આ કાર્યક્રમ માં ગીર ગઢડા તાલુકા સેવાસદન.આરોગ્ય.તેમજ અધિકારી અને પદઅધિકારી હાજર રહિયા હતા જેમાં પૂર્વ પ્રદેશ મંત્રી યુવા ભાજપ ગુજરાત વિજયભાઈ  બાંભબિયા. જિલ્લા પંચાયત પ્રતિનિધિ નરેશ ત્રાપચીયા.ગિરસોમનાથ. યુવા મંત્રી હાર્દિક પાનસૂરિયા.સરપંચ. અને ઉમેદપરા ગામ માંથી મોટી સંખ્યા માંથી બેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા માં જિલ્લા માંથી ખેતીવાડી અધિકારી લાલવાણી  તાલુકા વિકાસ અધિકારી ગીર ગઢડા પટેલ
વિસ્તરણ અધિકારી સંજયભાઈ બલદાણીયા,સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર  મકવાણાભાઈ.જામવાળા પી.એસ.સી.મેડિકલ ઓફિસર ડો.કેતનભાઈ મોરી તેમજ તેમનો સ્ટાફ.

IMG-20220710-WA0367.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *