Gujarat

ગીર નજીક ગાયે બે સાવજને ભગાડ્યા…

ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓ આવી શિકાર મેળવી લેતા હોય ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ ગાય ઉપર હુમલો કરી દેતા ગાય ગંભીર રીતે ઘાયલ હોવા છતાં બે સિંહોને ઉભી પુચડીએ ભગાડ્યા હતા. જે વિડીયો સોશ્યલ મીડીયામાં ખુબ વાયરલ થયેલ હતો

-ગાય-પર-હુમલો-કરનાર-બે-સિંહોને-ભગાડ્યા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *