અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
જિલ્લાની ચારેય બેઠક ઉપર 9 કલાકમાં થયેલ મતદાનની ટકાવારી
સોમનાથ બેઠક ઉપર *66.54* ટકા મતદાન થયું.
તાલાલા બેઠક ઉપર *60.24* ટકા મતદાન થયું.
કોડીનાર બેઠક ઉપર *57.32* ટકા મતદાન થયું.
ઉના બેઠક ઉપર *57.42* ટકા
મતદાન થયું.
*૮ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ આ બંધ પેટીઓ ખુલશે ને કોણ વિજેતા બન્યું તેનું પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડી શકશે હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું
