ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લાની રમત ગમત કચેરી દ્વારા ચાલુ શેક્ષણિક વર્ષ દરમિયાન રાજ્ય કક્ષાએ શાળાકીય અંડર -19 નું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત તપોવન વિદ્યા સંકુલ ના વિદ્યાર્થી હિરપરા વિન અને વાજા સુમન ઉપરોક્ત ખેલાડીઓ રાજ્યકક્ષા ની સ્પર્ધામાં સારૂ પ્રદર્શન કરી *તૃતીય* સ્થાન મેળવી સમગ્ર ગીર સોમનાથ જિલ્લો ગીર પંથક અને માધુપુર ગીર અને કોડીનાર નું નામ રોશન કરેલ છે


