ગિરગઢડા તા
ભરત ગંગદેવ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી, ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લામાં વસતા દિવ્યાંગ ખેલાડી ભાઇઓ બહેનો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ નું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવનાર છે. જેમાં પાંચ કેટેગરીનો સમાવેશ કરવામાં આવશે. જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિ ગ્રસ્ત, શ્રવણ મંદ, સેરેબ્રલ પાલ્સી માટેની સીધી રાજયકક્ષાએ યોજાશે.
આ સ્પર્ધાના ફોર્મ તા.૦૭/૦૪/૨૦૨૨ સુધીમાં નિયમાનુસાર ભરી જિલ્લા રમત ગમત કચેરી, “ જિલ્લા સેવા સદન’ રૂમ નં- ૩૧૩ / ૩૧૪ બીજો માળ ઇણાજ ખાતે સમય મર્યાદામાં મોકલી આપવાના રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ જોશીની યાદીમાં જણાવાયું હતું.
ગિરગઢડા તા 1