Gujarat

ગીરગઢડાના દ્રોણશ્વરમાં સમી સાંજના અમીછાંટા પડ્યા..

ઊના – ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવેલ હતો ત્યારે આજે ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે વહેલી સવારથી આકાશમાં દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ અને બપોર બાદ સમી સાંજના સમયે અચાનક આકાશ માંથી અમીછાંટા પડવાનું શરૂ થયા હતા. ખેડૂતોમાં ચિતા જોવા મળેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *