Gujarat ગીરગઢડાના ફરેડા ગામે લગ્નના વરઘોડામાં દારૂની રેલમ છેલ… Posted on November 30, 2022 Author Admin Comment(0) ગીરગઢડાના ફરેડા ગામે એક લગ્ન પ્રસંગમાં રાત્રીના વરઘોડા નિકળેલ હતો. આ વરઘોડામાં ડિજેના તાલે જાનૈયાઓ પોતાની મોજમાં ઝુમી ઉઠ્યા હતા. ત્યારે આ વરઘોડામાં ખુલ્લે આમ બીયરની બોટલ દારૂની રેલમ છેલ થતી જોવા મળેલ જે વિડીયો સોશ્યલ મિડીયામાં ખુબ વાયરલ થયેલ હતો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.