Gujarat

ગુજરાત રાજ્ય સહિત અમરેલી શહેરમાં વધતા જતા કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા  સવારે ૧૦.૩૦ કલાકે મે. ઈન્સીડેટ કમાંડર અને નાયબ કલેક્ટર શ્રી અમરેલી

ગુજરાત રાજ્ય સહિત અમરેલી શહેરમાં વધતા જતા કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા  સવારે ૧૦.૩૦ કલાકે મે. ઈન્સીડેટ કમાંડર અને નાયબ કલેક્ટર શ્રી અમરેલી, મે. મામલતદાર શ્રી, અમરેલી. મે. પોલિસ ઇન્સ્પેકટર શ્રી, અમરેલી શહેર, અમરેલી, મે. લાયઝન અઘિકારી શ્રી, કોવિડ ૧૯ અમરેલી નગરપાલિકા અમરેલી દ્વારા અમરેલી શહેરમાં શાક માર્કેટ, ફ્રુટ માર્કેટ, હરી રોડ, લાયબ્રેરી રોડ પર  નાગરિકોને ચહેરા પર માસ્ક ફરજીયાત પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અંગેની જાગૃતિ લાવવા અંગેની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ.

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220124_105944.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *