Gujarat

ચલાલા નુ ગૌરવ વધારવવા બદલ નવનિયુક્ત લેડી  PSI ચિ.દેવલબેન દેવમુરારી ને ખુબ ખુબ અભિનંદન.

ચલાલા નગર પાલીકા વોર્ડ નં. 1 ના જાગૃત સદસ્ય અને નગર પાલીકા વાહનવ્યવહાર કમિટિ ના ચેરમેન રામાનંદી સાધુસમાજ ના પ્રમુખ હરીદશઁન ટ્રાવેલ્સ ના માલીક એવા સન્માનનિય શ્રી બાલાબાપુ દેવમુરારી ના સુરત ની વાસી ભાઈ શ્રી વજુભાઇ દેવમુરારી ના સુપુત્રી બહેન શ્રી દેવલબેન દેવમુરારી ની નવ નિયુક્ત P.S.I.
 તરીકે ની નિમણુંક થતા ચલાલા પંથક મા હર્ષ  અને  આનંદ ની લાગણી છવાયેલ છે.ચિ.દેવલબેન દેવમુરારી એ P.S.I.તરીકે નુ ગૌરવવંતુ પદ હાસલ કરી અંશાઅવતા પુજ્ય દાનમહારાજ ની પવિત્ર ભુમી એવા ચલાલા શહેર નુ અને દેવમુરારી પરીવાર નુ ગૌરવ વધારવવા બદલ નવનિયુક્ત P.S.I.શ્રી દેવલબેન દેવમુરારી એ રામાનંદી સાધુ સમાજ તેમજ સગા વ્હાલાઓ તેમજ મિત્ર વર્તુર સહિતનાઓ એ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1660112913353.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *