ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોક કુમાર યાદવ સાહેબ નાઓએની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહં સાહેબનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા ના માગ્રદર્શન હેઠળ ચલાલા પો.સ.ઇ એ.વી.સરવૈયા તથા.હેડ.કોન્સ મિહીરભાઇ ચુડાસમા તથા પો.કોન્સ.બાલક્રૃષ્ણભાઇ મહેતા પો.કોન્સ રોહિતભાઇ રાખોલીયા તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ સરવૈયા.તથા પો.કોન્સ સવજીભાઇ સાખટ ચલાલા પો.સ્ટે એ પાર્ટ ગુ.રુનં.૧૧૧૯૩૦૧૩૨૨૦૪૮૦/૨૦૨૨ આઇ.પી.સી કલમ – ૩૭૯,૧૧૪ મુજબ ના ગુન્હાના તા.૦૩/૦૯/૨૦૨ રોજ રજી થયેલ હોય જે ગુન્હા ના કામે આરોપીને ગણતરી ની કલાકો માં પકડી પાડી ચોરી ગયેલ મોબાઇલ નંગ-ર ની કબુલાત કરતા આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ કાઢી આપતા આરોપીઓને ધોરણસર અટક કરી કાર્યવાહી કરવામા આવેલ છે.
*પકડાયેલ આરોપીઓ*
(૧) સૃનિલભાઇ હરેશભાઇ રાઠોડ રહે.ચલાલા તા.ધારી (૨) હમીરભાઇ રમેશભાઇ માથાસુળીયા રહે. ચલાલા તા.ધારી
*રીકવર કરેલ મુદામાલ*
(૧)ઑપૉ કંપની નો મોડલ A-31 મોબાઇલ જેની ની કિંમત રૂ.૧૨૪૯૦/ (ર)મોટોરોલા કંપની નો મોબાઇલ જેની ની કિંમત રૂ.૧૦૦૦૦/
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા
Attachments area


