બે દિવસ અગાઉ કોંગ્રેસ માંથી મોહનસિંહ રાઠવા સાથે તેઓના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપ જોડાયા હતા આજે વહેલી સવારે ભાજપની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં રાજેન્દ્રસિંહ રાઠવાનું પણ નામ 137 છોટાઉદેપુર વિધાન સભામાંથી હતું ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ફુલહાર કરી સ્વાવત કરાયું રાજેન્દ્રસિંહ રાઠવાએ 137 વિધાનસભા માંથી વિજેતા થશે તેવું જણાવ્યું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

