Gujarat

 છોટાઉદેપુર ખાતે સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી કોર્સ શરૂ કરવામાં આવ્યો  

જેમાં રાઠ વિસ્તાર વિકાસ પરીષદના સહયોગથી ગુજરાત સરકાર અને ભારત સરકાર માન્ય કોર્સ યુજીસી માન્યતા પ્રાપ્ત ડિપ્લોમા બેચલોર ડીગ્રી કોર્સ( ભગવાન મહાવીર સ્કિલ ડેવલોપમેન્ટ યુનિટBMU સુરત દ્વારા સંચાલિત ફાયર સેફટી કોર્સ) સેનેટરી ઇન્સ્પેક્ટર અને મેડિકલ લેબ ટેક્નિશિયન કોર્સ આજરોજ તારીખ એક નવેમ્બર 2022 થી એક વર્ષનો ફાયર સેફ્ટી કોર્સ છોટાઉદેપુર ખાતે પહેલીવાર શરૂ કરવામાં આવ્યો તેમાં છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર સેફ્ટી ઓફિસરના હાથે રીબીન કાપીને ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે અને તેમાં ઉપસ્થિત સમાજસેવી રાઠવા વાલસીંગભાઇ તથા RFO છોટાઉદેપુર રાઠવા નિરંજનભાઇ તથા માહિતી નિયામક રાઠવા ભાવસિંગભાઈ રાઠવા વિજયભાઈ એક્સ આર્મી સુબેદાર માનસિંગભાઈ છોટાઉદેપુર ગ્રાફિક્સ લક્ષ્મણભાઈ રાઠવા ડોક્ટર તેજલ સિંગ એક્સ આર્મી રાઠવા ગોપાલભાઈ  રાઠ વિસ્તાર વિકાસ પરિષદ પ્રમુખ રાઠવા બેનાબેન ગોપાલભાઈ
         છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ ફાયર સેફટી કોર્સ કરવા માટે વડોદરા કે અમદાવાદ દૂર ના જવું પડે અને આપણે ઘર આંગણે ફાયર સેફટી કોર્સ કરીને નોકરી મેળવે અને વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજવડ બનાવે એના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221101-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *