Gujarat

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા આજરોજ કવાંટ તાલુકાના ગોજારીયા ગામે ચાલતી મોડેલ સ્કૂલ/GLRS સ્કૂલની મુલાકાત લઇ ભૌતિક સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તા ચકાસણી છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી

આજરોજ કવાટ તાલુકાના ગોજારીયા ગામે ચાલતી મોડેલ સ્કૂલ/GLRS સ્કૂલની મુલાકાત લઇ ભૌતિક સુવિધા તેમજ વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી અને જરૂરી સુચના છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા કરવામાં આવ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20220203_153732.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *