છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી માં જય જોહાર ના નારાથી.. કેજરીવાલે લોકોનું અભિવાદન આપ ની સરકાર આવશે તો આદિવાસી વિસ્તારમાં દરેક ગામમાં મહોલ્લા ક્લિનિક બનશે
અરવિંદ કેજરીવાલ એ પોતાના પ્રવચન માં જણાવ્યું કે
મને વોટ આપશો તો હું ગુજરાતમાં 300 યુનિટ વીજળી ફ્રી મળશે..કેજરીવાલ.દિલ્હીમાં..12 લાખ લોકોને રોજગારી આપી છે.કેજરીવાલ રૂપિયા લઈને હું સ્વીચ બેંકમાં નથી મુકતો…હું ગરીબ લોકો માટે વાપરું છું.ગુજરાત માં સરકાર બનશે10 લાખ સરકારી નોકરી આપીશું… આદિવાસીઓને પૂરેપૂરો હક્ક મળશે.
ગુજરાત ના યુવાનો રોજગારી નહિ મેળવે ત્યાં સુધી…3000 બેરોજગાર ભથ્યુ મળશે.
આદિવાસી વિસ્તારમાં દરેક ગામમાં મહોલ્લા ક્લિનિક બનશે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર.

