પ્રયોજના કચેરીએ ધરણા આપતા મહિલા શિક્ષિકા થઈ હતી બેભાન ત્યારે 108 બોલાવી હોસ્પિટલ ખસેડાઈ હતી ,એરિયર્સના નાણાં ન ચૂકવાતા છેલ્લા પાંચ દિવસથી શિક્ષકો બેઠા છે હડતાળ ઉપર, આજે છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યા બાદ પ્રયોજના કચેરીએ બેઠા છે શિક્ષકો, પ્રયોજના અધિકારી 6 વાગ્યા સુધી કચેરીએ જ ન આવ્યા,અન્ય જિલ્લાના શિક્ષકોને એરિયર્સ ની રકમ ચૂકવાતી હોય તો છોટાઉદેપુર જિલ્લામાં કેમ નહિ તેવો શિક્ષકો લગાવી રહ્યા છે આરોપ, આવતી કાલથી તમામ LMC શિક્ષકો પ્રયોજના કચેરીએ કરશે ધરણા, જિલ્લાની ચાર મોડેલ સંકુલ શાળાઓમાં 200 થી વધુ શિક્ષકો બજાવે છે ફરજ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


