તેની સમીક્ષા કરી અને તીરંદાજ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને કેજરીવાલ ઉપર આક્ષેપ કરતા પંજાબ ની સ્થિતિ જોઈ લો અને કેજરીવાલ ખોટા વાયદા કરે છે અને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે સાથે તીરંદાજી ખેલાડીની રમત વિશે જણાવ્યું કે 2024 અને 2028 માં ઓલમ્પિક ગેમ યોજાવાની છે જેમાં તીરંદાજી ખેલાડીઓ ગોલ્ડ મેડલ મેળવે તે અમારું લક્ષ છે આદિવાસી ખેલાડીઓ માં તીરંદાજી રમતની નિપુણતા છે અને નસવાડી એકેડમીના તીરંદાજીરમત માં મેડલ મેળવ્યા છે તે ગણી સારી બાબત છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


