Gujarat

છોટાઉદેપુર  જિલ્લાના પ્રભારી મંત્રી નિમીષાબેન સુથારે  મુલાકાત લઈને જરૂરી માહિતી લીધી હતી.

છોટાઉદેપુર  જિલ્લામાં આવેલા કુલ ૧૨ મિયાવાંકી’ પ્રોજેક્ટ પૈકીના સાયસીંગપુરા  ગ્રામ પંચાયતમાં આવેલા ‘મિયાવાંકી પ્રોજેક્ટની ‘ વિશેષ મુલાકાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી અને

 વિઓ:  છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કુલ ૧૨ મિયાવાંકી પ્રોજેક્ટ પિકિના રાયસીંગપુરા ગ્રામ પંચાયત માં આવેલ મિયાવાકી પ્રોજેક્ટ ની રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી અને  છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમીષા બેન સુથારે મુલાકાત લઈને  જરૂરી માહિતી  લીધી હતી અને સાથે જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર લોકસભાના સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, આદિજાતિ નિગમના ડીરેકટર જશુંભાઈ  રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા,રાયસીંગપુરા ગામ પંચાયતના સરપંચ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

31-05-2022_-Maldhi-gam-11-mudda-amlikaran-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *