Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભૂર્યાકુવા,તોરણીયા અને ઓરવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભૂર્યાકુવા,તોરણીયા અને ઓરવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો જેમાં બોડેલી તાલુકાની 247 શાળાના કુલ 1678 બાળકો પ્રવેશપાત્ર બન્યા છે અને આજરોજ ઓરવાડા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ હોવાથી શાળાનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં  ઉપસ્થિત ટીપીઓ જીગ્નેશભાઈ , સી.આર.સી સંદીપભાઈ પટેલ બીઆરસી તાલુકા મંત્રી જેસીંગભાઇ, ગામના સરપંચ તાલુકા પંચાયતના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220624-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *