Gujarat

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાડોદ ,નંદપુર , કઠોલી ,  ડામર કામ તેમજ બહાદરપૂર, ભાટપુર,વાસણા  આરસીસી રોડ ડામર કામનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાડોદ ,નંદપુર , કઠોલી ,  ડામર કામ તેમજ બહાદરપૂર, ભાટપુર,વાસણા  આરસીસી રોડ ડામર કામનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મલકબેન પટેલ, છોટાઉદેપુર લોકસભા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, જિલ્લા ભાજપા પૂર્વ પ્રમુખ રશ્મિકાંતભાઈ વસાવા, તેમજ જિલ્લા પંચાયત સભ્યો અરુણાબેન તડવી,તેમજ અન્ય હોદેદાર અને કાયકતૉ, અને પદાધિકારીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220910-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *