Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી હોસ્પિટલોના તબીબો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સહિત જીલ્લાના તબીબો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જતાં જીલ્લામાં આરોગ્ય સેવા ખોરવાઈ જવા પામેલ હતી. ત્યારે સામાન્ય દર્દીઓ તો ઠીક પરંતુ ઇમરજન્સી દર્દીઓ માટે હાલાકી ભોગવવાના વારા આવ્યા હતા. રાજ્યના તબીબ સગઠનના આદેશ અનુસાર
ગરીબ અને મધ્યમ વર્ગના હજારો દર્દીઓ વિલા મોઢે પરત ફર્યા
તબીબ વર્ગ અચોક્કસ મુદત ની હડતાલ ઉપર ઉતરી પડતાં ગરીબ તેમજ મધ્યમ વર્ગ ના દર્દી ઓ કફોડી હાલત માં મુકાયા હતા. અને આરોગ્ય સેવા માટે હાલાકી ભોગવવાના વારા આવ્યા હતા. ગુજરાત રાજ્યના સરકારી ડોક્ટર ૪ એપ્રિલથી હડતાળ પર જવાના હતા જેની વાતો વહેતી થઈ હતી અને જેના આયોજનો બનવા પામ્યા હતા. ડોક્ટરોની માંગણીઓ અંગે સરકાર સાથે ચાલી રહેલા વાટાઘાટોમાં એક પણ માગણી સંતોષાઈ ન હોવાનું તબીબોએ જણાવ્યું છે. સરકાર
હતો. અને અવારનવાર સમય આપવા છતાં પણ તેમની માગણીઓ અંગે નિર્ણય લેવાયો નથી જેને પગલે ગુજરાત રાજ્ય ડોક્ટર એશોએસનને હડતાળનો માર્ગ અપનાવવાની ફરજ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એક બાજુ ખાનગી ડોક્ટરો પણ રાજસ્થાનની મહિલા ડોક્ટરના આપઘાતને પગલે આક્રોશમાં છે ત્યારે બીજી તરફ સરકારી ડોક્ટર માં પણ નારાજગી ફેલાઇ રહી છે. છોટાઉદેપુર જીલ્લામાં આદિવાસી અને પછાત તેમજ ગરીબ વસ્તી ધરાવતો વિસ્તાર છે. જેમાં આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની દ્વારા વારંવાર સમય માંગવામાં આવ્યોસુવિધાઓનો આશરો લેવા સરકારી
માધ્યમોનો જ ઉપયોગ પ્રજાને પોષાય તેમ છે. તેવામાં આજ રોજ સોમવારે અને ખૂલતો દિવસ હોવાથી આઉટ ડોર પેસન્ટ વધુ માત્રામાં હોય છે. ત્યારે દુર દુરથી આવેલા દર્દીઓને વિના આરોગ્ય સેવા ઘરે પરત તો ખાનગી હોસ્પિટલ નો આશરો લેવો પડ્યો હતો. જો કે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના નીંગ સ્ટાફ દ્વારા તેઓની ક્ષમતા મુજબની પ્રાથમિક સારવાર આપતાં ઇમરજન્સી દર્દીઓને રાહત રહી હતી. છતાં મેડિકલ ઓફિસરને લગતી સારવાર માટે રીફર રવામાં આવતાં ગરીબ પ્રજા મૂંઝવણમાં મુકાવા પામેલ હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *