છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ગામે ડામર રોડ નું ખાતમુર્હત 32 લાખ નો જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડીરેકટર જશુભાઈ રાઠવાના હસ્તે 32 લાખ નું ખાતમુરત કરવામાં આવ્યું, જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમ ના ડીરેકટર જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુરત થતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી, આ ખાતમુહૂર્ત માં ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા તેમજ છોટાઉદેપુર જીલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા છોટાઉદેપુર જિલ્લા પંચાયત સદસ્ય ગુમાન ભાઈ રાઠવા ગામના સરપંચ અને ગામના આગેવાનો અને ગામ લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


