પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર તાલુકાના ગુનાતા ગામે છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગ અને છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી ટીમને ની બાતની હકીકત મળેલ કે છોટાઉદેપુર તાલુકાના ગુનાતા ગામેં રેતી માફિયા દ્વારા ગેરકાયદેસર રેતી નું ખનન કરી રહ્યા છે જે બાતમી ના આધારે છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગ અને છોટાઉદેપુર એસ.ઓ.જી ટીમ દ્વારા ગુનાતા ગામે રેડ કરતા ત્યાં ગેર કાયદેસર રેતી નો ખનન કરતા તે દરમિયાન ટ્રક ખાલે 11 અને 1 રેતી ભરેલ ટ્રક ગાડી રેતી ભરેલી સાથે ઝડપી પાડવામાં આવેલ અને ખાન ખનીજ વિભાગ અને છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી ટીમ દ્વારા આશરે 3 કરોડ નો મુદામાલ કબ્જે કરી આગળ ને તપાસ હાથ ધરવામાં આવેલ છે અને ખાન ખનીજ વિભાગ અને છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી ટીમને મોટી સફળતા મળે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


