છોટાઉદેપુર તાલુકાના એકલબારા ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા વિકાસના કામો તથા ગામમાં મુશ્કેલીઓ બાબતે ગામ સભા યોજવામાં આવી,,
એકલબારા જુથ ગ્રામ પંચાયતની જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા મુલાકાત લઇ ગ્રામસભા યોજવામાં આવી જેમાં લોકોની રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર દ્વારા સૂચન કરવામાં આવ્યા,,
જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા,,
છોટાઉદેપુર તાલુકાના એકલબારા ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા ગામ સભાં યોજવામાં આવી,,
ગામ સભા યોજવામાં આવી જેમાં લોકોની રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટર દ્વારા સૂચન કરાવમાં આવ્યા,,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


