છોટાઉદેપુર તાલુકાના ઓલીઆંબા ગામે ઢોલ બાબતે થયેલ તકરારમાં કુહાડી મારી હત્યા કરનાર આરોપી મંગલા રાઠવા ને પોલીસી ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છોટાઉદેપુર તાલુકાના ઓલિઆંબા ગામે ધુળેટીના દિવસે બની હતી ઘટના, મૃતકની પત્નીએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા છોટાઉદેપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મંગલા રાઠવાની ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો, ઢોલ બાબતે તકરાર થતા અર્જુન રાઠવાની કુહાડીનો ઘા કરી હત્યા ને લઈ મૂર્તક ની પત્ની એ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


