Gujarat

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ  ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા વિદ્યાર્થીઓએ વિવિધ માંગણીઓને લઈ છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા ને આવેદન આપવામાં આવ્યો,.  

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના તેજગઢ  ગામ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા માં બાળકોને શિક્ષણ માટે સારી વ્યવસ્થા નથી તેમજ જમવા નાસ્તા માટે સારી વ્યવસ્થા નથી તેમજ ઠંડીની સીઝનમાં ગરમ પાણીની સુવિધા નથી તેમજ બાથરૂમની સુવિધા નથી તેમજ અનેક સુવિધાને લઈ છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા ને આવેદન આપવામાં આવ્યું, અગાઉ પણ તેમને રાજ્યકક્ષાના મંત્રી રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા તેમને આજરોજ છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા ને આવેદન આપવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે તમને ન્યાય મળશે
Attachments area

FB_IMG_1642510628781.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *