છોટાઉદેપુર તાલુકાના વનાર ગામના પારસીંગભાઈ ભદરાભાઈ રાઠવા જેઓ 22 વર્ષથી બીએસએફમાં ફરજ બજાવી આજે નિવૃત્ત થતા છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે સામાજિક કાર્યકરો અને દરેક સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે સામાજિક કાર્યકરો દ્વારા ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે છોટાઉદેપુર નગરમાં ડીજે તાલે નાચતા નાચતા પોતાના વતન પહોંચ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


