Gujarat

છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 માં પેવર બ્લોક અને રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું

છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલ નંબર પાંચ માં છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ રામસિંહ રાઠવાના હસ્તે ૧૬ લાખ નું પેવર બ્લોક અને  આરસીસી રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે એવી જ રીતે આજરોજ છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 માં નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાના હસ્તે પેવર બ્લોક અને આરસીસી રોડનું ખાતમુહૂર્ત ૧૬ લાખનું કરવામાં આવ્યો જેમાં  નગરજનોમાં ખુશી જોવા મળી હતી જેમાં નગરપાલિકાના કોર્પોરેટર સહિત નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Screenshot_20220212-111748_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *