આજે છોટાઉદેપુર નગર સેવા સદન ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને નગર સેવા સદનના સંકુલમાં વિદાય સમારોહ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર નગર સેવા સદનમાં ટાઉન પ્લાનિંગમાં સલીમભાઈ ભીમલા, છોટાઉદેપુર નગર સેવા સદનમાં ટેક્સ ક્લાર્કમાં ઇમામુદ્દીન શેખ ને ફુલહાર કરી અને શાલ ઓઢાડીને વિદાય આપી હતી , નગરપાલિકાના કર્મચારીઓ અને નગરપાલિકાના કોર્પોરેટર પણ ઉપસ્થિત રહી બે કર્મચારીઓને ફૂલહાર કરીને વિદાય આપવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


