Gujarat

છોટાઉદેપુર નગર સેવાસદન ખાતે આજ રોજ સામન્ય સભા યોજાય 

છોટાઉદેપુર નગર પાલિકા ખાતે આજ રોજ સામન્ય સભા યોજાય હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકાનું આજ રોજ સામન્ય સભા માં બજેટ રજૂ કરાયું સામન્ય સભા માં પ્રમુખ સંગ્રામ રાઠવા દ્વારા વર્ષ 2022-23 નું 67.66 કરોડનું બજેટ રજૂ કરાયું જેમાં નગર પાલિકા સભ્ય પ્રશાંત પટેલ ના વિરોધ  વચ્ચે બજેટ પ્રસ્તાવ પારિત કરાયું જે બજેટમાં 41.06 કરોડનું ખર્ચ અને 26.59 કરોડના પૂરાંત વાળુ બજેટ કરાયું હતું પારીત કરવામાં આવ્યું

Screenshot_20220304-170119_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *