છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારી મહેશભાઈ નાગજીભાઈ રાઠવા નું છોટાઉદેપુર બોડેલી હાઇવે ઘેલવાટ વસાહત પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારે તેના પરિવારને છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા તથા છોટાઉદેપુર નગર પાલિકા ઉપપ્રમુખ નરગીસ બેન મકરાણી દ્વારા છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજરોજ તેના પરિવારને એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો ત્યારે તેના પરિવારમાં આનંદ જોવા મળ્યો હતો,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


