Gujarat

છોટાઉદેપુર નગરપાલિકા  સભાખંડ ખાતે મોરબીમાં બનેલ ઘટનાને લઈને મરણ જનરલ પરિવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની જે હોનારત બને છે તેને લઈને કેટલાક પરિવારે તેના પરિવાર ગુમાવ્યા છે અને કેટલાક લોકો મરણ થઈ જવા પામેલ છે જેને લઈને છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા સહિતના નગરપાલિકાના ઉપપ્રમુખ અને સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે, મોરબીમાં હોનારતમાં 142 થી આસપાસ લોકોના મરન થવા પામ્યા છે જેને લઇને નગરપાલિકા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221102-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *