ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી ક૨વા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીશ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.કામળીયા નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તા૨માં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જેના ભાગરૂપે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક હીરો કંપની સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને પાનવડ ગામ તરફ્થી બાડવાવ ગામ તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે બાડવાવ ગામના બસ સ્ટેશન પાસે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી મોટર સાયકલ આવતા તેની દુ૨થી પોલીસના માનસોને જોઇ જતા દુરથી પોતાની મોટરસાયકલ રોડ ફેંકી દઈ ખેતરાળ રસ્તે થઈ ભાગી જતા તેની પાછળ પીછો કરતા તે પકડાયેલ નહી.જેથી સદરી મોટર સાયકલ 1જીક જઈ ખેતા હીરો કંપનીની ગ્લેમોટર સાયકલ જેનો રજીસ્ટેશન નંબર MP 69-MC-8656 નો છે.તથા તેની બાજુમાંપડેલ સફેદ થેલામાંથી બહાર કાઢીને જોતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂના પ્લાસ્ટીકના ગોવા પીરીટ ૭૫૦ મીલીની બોટલ નંગ-૬૦ કિ.રૂ.૨૬,૫૮૦-/ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

