ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી ક૨વા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતી/હેરાફેરી કરતા ઇસમો ઉ૫૨ વોચ ૨ાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી ક૨વા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈ૨પેક્ટર એ.સી.પરમાર નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દ૨મ્યાન નાઓને અંગત બાતમીદા૨ દ્વા૨ા બાતમી હકીકત મળેલ કે એક સીલ્વ૨ કલરની ફોર વ્હીલર ગાડી સ્કોર્ડો ફેબીયા રજી નંબર GJ-06-ED-4691 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને છોટાઉદેપુર તરફ આવનાર છે.તેવી ચોક્ક્સ બાતમી આધારે રંગપુર નાકા વોચ ૨ાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી સ્કોર્ડા હેબીયા આવતા તેનો ચાલક દુરથી પોલીસને જોઇ જતા ગાડી માંથી ઉતરી ભાગવા લાગેલ તેની પાછળ પીછો કરતા તે તથા તેની સાથેના ઇસમ પકડાઇ ગયેલ જેથી સદરી સ્કોર્ડા ફેબીયા નજીક જઈ જોતા સીવ૨ કલરની એક ફોર વ્હીલ૨ ગાડી સ્કોર્ડા ફ્રેબીયા ૨જી નંબર GJ-06-ED-4691 ની છે તથા ડીકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ બીયરની પેટીઓ ભરેલ હોય જેથી બહાર કાઢી ગણી જોતા ખાખી પુઠાની પેટીઓ નંગ ૧૨ મળી આવેલ જે ખોલી જોતા જેમા માઉન્ટ ) સુપર સ્ટ્રોંગ ટીન બીયર ) મી.લી.નાં અંગ્રેજી લેબલવાળા કંપની શીલબંધ પતરાના ટીન જે એક પેટીમા નંગ-૨૪ લેખે કુલ પેટીઓ ૧૨ મળી કુલ ટીન બીય૨ નંગ -૨૮૮ મળી આવેલ જે એક ટીન બીયર ની કિમંત રૂપીયા-૧૦૦ લેખે કુલ ટીન બિયર નંગ-૨૮૮ની કિંમત રૂપીયા-૨૮,૮૦૦/-ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


