Gujarat

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામેથી બિન અધિકૃત જગલમાં જમીન ખેડાણ કરતા એક એસમને ટ્રેકટર સાથે ઝડપી પાડ્યો ,

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જંગલ ખાતાના અધિકારીઓને બાતની મળી હતી કે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે બિન અધિકૃત જગલ જમીનમાં એક એસમ જેનું નામ રાઠવા ગોભાઈ હરસીંગભાઈ રાઠવા જેવો છોટાઉદેપુરના સિંગલા ગામે બિન અધિકૃત જંગલની જમીનમાં ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરે છે જે બાતનીના આઘારે વન વિભાગ અઘિકારીઓ રેડ કરતા તે જગલ જમીનમાં ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરતો હતો તે દરમિયાન તેની ટ્રેક્ટર સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220814_150026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *