ધોરણ સાત પાસ ઓટો મોબાઇલ એન્જિનિયર નંદુએ ટ્રેક્ટરમાં રિવર્સ ગેર અપડેટમાં સફળ થયા બાદ હવે જાતે વધુ બળ પૂરું પાડી શકે તેવા એન્જિન સાથે ફોરવીલ બનાવવાનું વિચારી રહ્યો છે. છોટાઉદેપુર તાલુકાના એક નાનકડા ગામ ગુડામાં રહેતો નંદેશ ભાઈ માલસિંગભાઈ |નાયકને પરિવારજનો તેમજ ગ્રામજનો |નંદુનાં હુલામણા નામથી ઓળખે છે. | નંદુ એ ગુડા પ્રાથમિક શાળામાં ધોરણ સાત |સુધી અભ્યાસ કર્યા બાદ પરિવારની | આર્થિક સ્થિતિના કારણે અભ્યાસ છોડવો | પડ્યો હતો. ત્યારે નંદેશને બાળપણથી જ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવતો હોય ઘરમાં પડેલી વેસ્ટ સામગ્રીમાંથી નાના નાના રમકડા સ્વરૂપની ગાડીઓ બનાવતો હતો. નંદુમાં છુપાયેલી શક્તિઓનો ઉપયોગથી સતત નવા નવા સંશોધનો કરતો રહેતો હતો. ત્યારે આ ગરીબ પરિવારને ખેતી માટે ટ્રેક્ટરની જરૂર હોય પણ તે ખરીદી શકે તેવી આર્થિક સ્થિતિ ના હોય તેણે પોતાના ઘર તેમજ આશ પડોશ તેમજ ભંગારની દુકાનમાંથી ટ્રેક્ટર બનાવવામાં તેને ઉપયોગી થઇ શકે દીધું છે. એક નાનકડા ગામમાં શૈક્ષણિક તેવી વેસ્ટ ચીજવસ્તુઓ મેળવી અને રીતે માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવેલ એવા પોતાની જૂની બાઈકના એન્જિન ઉપર નંદુએ પોતાની કાર્ય કુશળતા ના આધારે આધારિત ટ્રેક્ટર એક વર્ષ અગાઉ બનાવ્યું ટ્રેક્ટર બનાવી મોટી મોટી કંપનીઓમાં હતું. પરંતુ આ ટ્રેક્ટર બાઈકના એન્જિન વિશેષ તાલીમ તેમજ ઉચ્ચ શિક્ષણ ઉપર આધારિત હોય તેમાં રિવર્સ ગેરની મેળવી ઓટો મોબાઇલ એન્જિનિયરની સુવિધાનો અભાવ હોય તેણે પોતાની પદવી મેળવનાર એન્જિનિયરો જે કામ સુજબુજ અને બૌદ્ધિક આંક ના આધારે કરી શકે તેવુ નંદુ એ એકલા હાથે કાર્ય જાતે મશીનરી મેકેનિઝમ દ્વારા અત્યારે પાર પાડ્યું છે, તે દેશ અને દુનિયા ભરમાં રિવર્સ ગેર પણ ટ્રેક્ટર માં ઉપલબ્ધ કરી રેહતા લોકો માટે આદર્શ રૂપ દ્રષ્ટાંત છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


