જંન સેવા સંગઠન ગુજરાત
પ્રમુખ
યોગેશ ભાઈ આર. ચાવડા દ્વારા અને અર્પણ યુવા ટ્રસ્ટ ના સિરાજભાઈ દ્વારા સાથે મળી ને ઉનાળાની શરૂઆત થી ખૂબ જ તડકો હોવાથી આજ રોજ તારીખ ૧૨-૩-૨૦૨૨ નાં રોજ વિના મુલિર છસ્ત વિતરણ કરવાનુ આયોજન કરેલ છે .
જેમાં ખૂબ ઠંડી ઠંડી છાસ વિતરણ કરલે છે આ તડકા ના તાપ માં આજ અમારી જન સેવા ની ટીમ દ્વારા આયોજન કરેલ છે અને લોકો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો કે આવુ આયોજન કરતા રહો અને આશીર્વાદ પણ મળ્યા.
જન સેવા સંગઠન
પ્રમૂખ
યોગેશ ભાઈ આર. ચાવડા
જૂનાગઢ


