Gujarat

જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગશે ઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટમાં અરજીકર્તાએ સરકાર દ્વારા જમીનની કિંમત ૩૩ ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ ય્જી્‌ લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા ય્જી્‌માં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં. કેસના અરજદારે કહ્યું કાયદાકીય જાેગવાઇ પ્રમાણે ય્જી્‌ વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર ય્જી્‌ની વસુલાત ન કરી શકે. હાઇકોર્ટે અરજદારની અરજી પર ચુકાદો આપતા જણાવ્યું છે કે સરકાર દ્વારા ૩૩ ટકા જમીનની કિંમત ગણી ય્જી્‌માં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના ૩૩ ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ ય્જી્‌ વસુલી શકાશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર ય્જી્‌ લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જેણા કારણે ઘરના ઘરનું સપનું જાેતા લોકો માટે ઘર ખરીદવું દુષ્વાર બન્યું હતું. ય્જી્‌ના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી ૧૨ ટકા અને ૫ ટકાના દરે ય્જી્‌ ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત ૩૩ ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે ૬૬ ટકા ઉપર ય્જી્‌ લાગે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ ય્જી્‌ના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતોઘરના ઘરનું સપનું જાેતા લોકો માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટા ખુશખબર મળી રહ્યા છે. જમીન ખરીદી મામલે ૐઝ્રએ મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકો જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર જ ય્જી્‌ લાગશે. બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી ય્જી્‌ ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ ચુકાદો આવી ગયો છે.

India-Gujarat-Gujarat-High-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *