Gujarat

જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામે શ્રી ખોડિયાર માતાજીનો તેરમો વાર્ષિક મહોત્સવ એકવીસ કુંડી નવચંડી મહા યજ્ઞ ત્થા પાટોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું

વિક્રમ સાખટ રાજુલા
જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામે સમસ્ત શિયાળ ગોહિલ ભાયાત પરીવાર દ્વારા શ્રી ખોડિયાર માતાજીનો તેરમો વાર્ષિક મહોત્સવ એકવીસ કુંડી નવચંડી મહા યજ્ઞનું ત્થા પાટોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજુલા ના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તેમજ અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ , માધાતા બોરડા, ભાકોદર સરપંચ સોંડાભાઈ, પુર્વ સરપંચ સાર્દુલભાઇ. દિપડીયા સરપંચ પ્રેમજીભાઈ શિયાળ સમસ્ત શિયાળ પરીવાર ગોહિલ ભાયાત પરીવાર અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં

IMG-20220411-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *