ઉપસરપંચ થયા પછી પણ દારૂનો વેપલો કરતા શરમ પણ આવતી નથી જામકંડોરણામાં ઉપસરપંચ દારૂનો વેપલો કરતા ઝડપાયો
જામ કંડોરણા ની ગ્રામ પંચાયતની ચૂંટણી આ વખતે બિન હરીફ તરીકે જયેશ કોયાણી ઉપ સરપંચ ચૂંટાયા હતા જે જેના ગોડાઉનમાં બે-ત્રણ દિવસ પહેલા પરપ્રાંતીઓ ઇંગલિશ ઇંગ્લિશની દારૂની બોટલ ૨૪ નંગ ઝડપાયા હતો ત્યારે સોશિયલ મીડિયામાં વિકાસ ગાડો થયો છે તેને બદલે વિકાસ પીધેલ હાલતમાં છે તેવું સાબિત કરી બતાવ્યું જે ગામના ઉપસરપંચ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય તે ગામનો વિકાસ બીયર બાર સિવાય બીજો કોઇ હોઇ જ ના શકે જામકંડોરણાના ઉપસરપંચ જયેશ છૂટક દારૂ ના વેપલો કરતા હોય તો આ જામ કંડોરણા જથ્થાબંધ દારૂનો વેપારી કોણ છે તે સવાલ ઉભો થયો છે
જામકંડોરણાના પોલીસ તંત્રની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે
બ્યુરો રિપોર્ટ જામકંડોરણા
