જામજોધપુર શહેર અનુ.જાતીના પ્રમુખ રમેશભાઇ મકવાણા નો આજે જન્મ દિવસ
જામજોધપુર શહેર અનુ.જાતીના પ્રમુખ તથા વિવિધ સામાજીક પ્રવૃતી સાથે સંકળાયેલ રમેશભાઈ મકવાણા નો જન્મ તા.રપ-૬-૧૯૭૧મા થયા હોય તેઓ આજરોજ ૫૧ વર્ષ પૂરા કરી 52 માં વર્ષમાં પ્રવેશતા હોય તેમના જન્મદિને સ્નેહીજનો મીત્ર મંડળ શુભેચ્છકો તરફથી તેમના મોબાઈલ નંબર 8140770308 ઉપર શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર
મુખ્ય સમાચાર


