Gujarat

જામનગર આરિયવૈદીકોલજ તેમજ હોસ્પિટલ માં વર્ષ થી સિક્યુરિટી ગાર્ડ તરિકે ફરઝ બજાવતા કર્મચારીઓ ને અચાનક નોકરીપર થી છુટા કરતા ઉવાપો

જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સીટીમાં આપણા રાજપુત સમાજ ના દરબાર ભાઈઓ જે સિક્યુરિટી માં નોટિસ દીધા વગર રાતે કહી દીધું કે સવારે નોકરી માં આવતા નહીં એની સાથે એક દરબારના જ ભાઈ છે જેને માથે લઈને બધા લોકોને સિક્યુરિટી ની નોકરી માંથી કાઢી મૂક્યા છે તો આ દરબાર ભાઈઓ સાથે ખોટો અન્યાય થયો છે તો એ માટે દરબાર ભાઈઓને આપણે સિક્યુરિટી માં પાછા નોકરીમાં રાખવા માટે તમામ દરબાર ભાઈ-બહેનોની મદદની જરૂર છે અમે પુનમબેન ની ઓફિસે પણ ગ્યાતા પણ બેન સત્રમાં છે આવશે એટલે મળશે તો પ્લીઝ આજે આ દરબાર ભાઈઓને એકીસાથે 17 જણાને સિક્યુરિટી માંથી કાઢી મૂક્યા છે તો આજે આપણે એક નહીં થાય તો આવનારા દિવસોમાં આપણા છોકરાઓને પણ આવી જ રીતે વગર નોટિસ કાઢી મૂકશે આ બધા રાજપૂતના દરબાર ભાઈઓ છેલ્લા આઠ-દસ વર્ષથી નોકરી કરતા હતા કોરોના મા પણ ખૂબ મહેનત કરાવી છે અને એકદમ થી કઈ નોટિસ આપ્યા વગર આ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે મારે તમામ દરબાર ભાઈઓ અને બહેનો ની મદદથી જરૂર છે આ લોકોને નોકરી માં રાખવા માટે પોસ્ટ બોલીને બનાવી છે તો નાની મોટી અસર ની ભૂલ હશે તો માફ કરજો
જે અમારો સપોર્ટ કરવા માંગતા હોય
એ મારા મેનેજર મા મેસેજ કરજો અમે આવનારા દિવસો મા મોટા પાયે આંદોલન કરવાના છીએ.

રીપોર્ટર ઇનાયત ખાન પઠાણ

IMG-20220401-WA0033-2.jpg IMG-20220401-WA0034-1.jpg IMG-20220401-WA0035-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *