Gujarat

જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે તેમજ દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા જઈ રહ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું. જ્યાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર,શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, ટુરિઝમ વિભાગના શ્રી આર.એચ. શુક્લા, કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  રાયજાદાપ્રાંત અધિકારી  આસ્થા ડાંગર, એરપોર્ટ ડાયરેક્ટર  સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

CM-JAMNAGAR-AIRPORT-9.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *